
સેવા-સુરક્ષા-શાંતિનાં ઘ્યેયને ચરિતાર્થ કરતી મોરબી જીલ્લા પોલીસ
જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ દ્રારા બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિને અનુલક્ષીને લોકોને મદદરુપ થવા તથા રોડ રસ્તા ઉપર વાહન વ્યવહાર યોગ્ય રીતે આવાગમન કરી શકે એ માટે જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશન તથા શાખાઓની અલગ અલગ ટીમો બનાવેલ.
જે અંતર્ગત હળવદ પોલીસ સ્ટાફ હળવદ મોરબી હાઈ વે પર પેટ્રોલીંગમાં હતા, એ વખતે શિરોઈ ગામ પાસે વૃક્ષ પડી જવાથી રોડ બંધ થઈ ગયેલ, જેથી હળવદ પોલીસ સ્ટાફ દ્વારા તરત જ કાર્યવાહી કરીને રસ્તો ક્લિયર કરેલ.
[wptube id="1252022"]