
૧૬ જુન વત્સલયમ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

જામકંડોરણા ફોફળ નદી પરના ડાયવર્ઝન પર હાલ ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે જામકંડોરણા થી ગોંડલ તરફ જવાના રસ્તા પર પાણી ફરી વરીયા
જામકંડોરણા તાલુકાના ધોળીધાર સાજડીયારી રંગપર વગેરે ગામોમાં જવાનો રસ્તો થયો બંધ
હાલ પુલનું કામ ચાલુ હોવાના કારણે ડાઈવરજન નું થયું ધોવાણ ફરી ડાયવર્ઝન ન થાય ત્યાં સુધી જામકંડોળા થી ગોંડલ તરફ જવાનો રસ્તો રહેશે બંધ હાલ તંત્રની ટીમ પહોંચી સ્થળ પર મામલતદાર દ્વારા તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો પુલના આસપાસના વિસ્તારો પર લોકોને અવરજવર પર કરાયો પ્રતિબંધ
[wptube id="1252022"]








