MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા : લજાઈ ગામે જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમી ઝડપાયા

ટંકારા ના લજાઈ ગામે જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમી ઝડપાય


ટંકારા ના લજાઇ ગામે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન લજાઇ ગામે બસ સ્ટેશન પાછળના ભાગે જાહેરમાં આરોપી સંજયભાઇ વિજયભાઇ બાંભણીયા, હિરેનભાઇ દેવાયતભાઇ મિયાત્રા, અજહરૂદીનભાઇ વલીભાઇ હેરંજા જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી પોલીસે રોકડા રૂપિયા ૧૧,૩૦૦ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરી જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button