BHARUCHBHARUCH CITY / TALUKO
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ દુલેરાના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટિની મીટીંગ યોજાઈ

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ દુલેરાના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટિની મીટીંગ જિલ્લા પંચાયત ખાતે યોજાઈ હતી.
આ મીટીંગમાં અગાઉની મીટીંગમાં પીસી-પીએનડીટી એક્ટ સહિત ટેકો પ્લસ મુજબ જન્મ જાતિ પ્રમાણદરની પણ કમિટિ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત બેટી વધારો એ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. એજન્ડાની ચર્ચા કરી મિટિંગની કાર્યવાહીની નોંધને બહાલી આપવામાં આવી હતી.
આ મીટીંગમાં કમીટીના ચેરપર્સન વાસંતીબેન દિવાનજી એડવાઈઝરી કમિટીના સભ્યો તથા એપ્રોપ્રીએટ ઓથોરિટી કમીટીના સભ્યો, આમંત્રિત મહેમાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
[wptube id="1252022"]








