BODELICHHOTA UDAIPUR

છોટા ઉદેપુર-અલીરાજપુર હાઇવે રોડ ઉપર કાછેલ પાસે અક્સ્માત,બે બાઈક સવાર યુવાનો પર આખેઆખી ટ્રક ચડીજતા યુવાનો મોત ને ભેટ્યા

છોટા ઉદેપુર થી મઘ્ય પ્રદેશ તરફ જતા ટ્રક બાઈક ઉપર ચડી જતા બંને બાઈક સવારોના મોત ઘટના સ્થળેજનીપજ્યા હતા.

બાઈક સવાર બંને યુવાનો સરહદી વિસ્તાર ફલિયામોહ ગામ ના વતની ગામમાં શોકનું વાતાવરણ

છોટાઉદેપુર થી પોતાના ઘરે ફલીયામોહ તરફ જઈ રહેલા યુવાનો ટ્રકનું ઓવરટેક કરતા આગળ ચાલી રહેલી કારનું ટાયર ફાટતા યુવાનોએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બની કરુણઘટના

વિસ્તારના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી છોટાઉદેપુર

[wptube id="1252022"]
Back to top button