
માલપુર તાલુકના સાતરડા 2 થી રામપુર થઈ ને રામપુર બાવાનામઠ સુધીના અંદાજીત 1 કરોડ 36 લાખના રોડ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું..આ પ્રસંગે માલપુર બાયડ ના ધારાસભ્યશ્ ધવલસિંહ ઝાલા , તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પટેલ , અરવલ્લી જિલ્લા પંચાયતના સામાજિક અને ન્યાય સમિતિના ચેરમેન રાજન પ્રણામી , તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ ભાગ્યશ્રીબેન પંડ્યા , માલપુર ભાજપા ના પ્રમુખ સંજયભાઈ જયસ્વાલ , તાલુકા સદસ્ય ભીખાજી ખાંટ , સાતરડા સરપંચ જયમીનભાઈ પંચાલ , પૂર્વ સરપંચ પ્રકાશભાઈ પટેલ , વાંકાનેડા સરપંચ બાલુજી કોટવાલ , ભાજપા ના હોદ્દેદારો , કાર્યકર્તાઓ , તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા..

[wptube id="1252022"]




