
મોરબી: સતનામ ગ્રુપ દ્વારા રવાપર માધવ ગૌશાળાના લાભાર્થે રામામંડળ નું આયોજન
મોરબી નજીક આવેલ રવાપર ગામ ના જાપે સતનામ ગ્રુપ દ્વારા આયોજન માધવ ગૌશાળા ના લાભાર્થે રામામંડળ યોજાશે જેમાં હરિપર ધ્રાંગધ્રાના કલાકાર કલા નું પ્રદશન કરશે.

આગામી તારીખ 10-6-2023 શનિવાર ના રોજ રવાપર ગામના જાપે રામામંડળનો લાભ લેવા સતનામ ગ્રુપ દ્વારા જાહેર જનતાને આયોજકે જણાવ્યું છે.
પરેશભાઇ મેરજા +91 9368311111
નિલેશભાઇ કાલરીયા +91 8849026370
અનિલભાઇ વડગાસીયા +91 98798 71310

[wptube id="1252022"]








