
મોરબી : સેગમ સિરામિક પ્રા.લિ.માં વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી કરવામાં આવી

મોરબી : ગાળા ખાતે સેગમ સિરામિક પ્રા.લિ.માં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કંપની ના પ્રાંગણમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વૃક્ષોનુ વાવેતર કરાયું હતુ. જેમાં ગુજરાત ગેસના અધિકારીઓ કમલેશ કંટારિયા આગેવાની હેઠળ અને કર્મચારી નરેન્દ્રભાઇ બારહટ, રમેશભાઇ ચાવડા, ક્ષિતિજભાઇ નાણાવટી હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષ એજ જીવનનો સંદેશ હાજર અધિકારીઓ દ્રારા આપવામાં આવેલ હતો.

[wptube id="1252022"]








