
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અરવલ્લી દ્વારા વૃક્ષરોપણ કરાયુ

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અરવલ્લી, મોડાસા તાલુકા દ્વારા શ્રી મતિ સી એમ સુથાર હાઈસ્કૂલ જીતપુર(મરડિયા) ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં મંડળ પ્રમુખ અને સામાજિક આગેવાન શ્રી શામળભાઈ પટેલ, આચાર્યા શ્રી સુરેન્દ્રસિંહ, મોડાસા તાલુકાના સંયોજક આકાશભાઈ અને તુષારભાઈ તથા વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.
[wptube id="1252022"]








