RAJKOTUPLETA

ભાયાવદર પોલીસ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની વૃક્ષ વાવી ઉજવણી કરવામાં આવી

૫ જુન વાત્સલયમ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ અનુસંધાને ભાયાવદર પોલીસ સ્ટાફ તેમજ સ્ટુડન્ટ પોલીસ કેડેટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો.તેમજ વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું અને વૃક્ષ પ્રત્યે સહાનુભૂતિ રાખવા અને વૃક્ષનું જતન કરવા શુભ સંદેશ આપવામાં આવ્યો.

[wptube id="1252022"]
Back to top button