MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેરમાં કોળી કેરિયર એકેડમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહ નું આયોજન

વાંકાનેરમાં કોળી કેરિયર એકેડમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહ નું આયોજન

વાંકાનેર વિસ્તાર ના કોળી સમાજના જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વાંકાનેર વિસ્તાર માં તેજસ્વી વિધાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહ નુ આયોજન કરેલ હોય તો આવા શૈક્ષણીક કાર્યમાં આપ સૌ જ્ઞાતીબંધુઓ વિધાર્થી ભાઈ-બેહનોને મોટી સખ્યામાં ભાગ લો એવી આશા સાથે કોળી કેરીયર એકેડમી દ્વારા આયોજન કર્યું છે.

આ મુજબ મુજબના મેરીટ લીસ્ટ ધરાવતા વિધાર્થીઓ સન્માનને પાત્ર થશે.
ચાલુ વર્ષ 2023 માં પાસ કરેલ હોય તે જ માર્કશીટ માન્ય રહેશે.
ધોરણ ૧૦ – પાસ ધોરણ ૧૨ – પાસ (તમામ પ્રવાહ)
સ્નાતક (ગ્રેજયુએટ) અનુ સ્નાતક (પોસ્ટગ્રેજયુએટ) કક્ષાએ – વ્યવસાય લક્ષી કોર્ષ B.ed./P.T.C./A.T.D./C.P.ed/B.P.ed/M.ed/M.P.ed/L.L.B. મેડીકલ ક્ષેત્રે તમામ ડીગ્રી 2021 થી સરકારી ક્ષેત્રમાં ફરજ બજાવતા નવનિયુક્ત કર્મચારી

ઉપરોક્ત લાયકાત ધરાવતા ભાઈઓ બહેનોએ એ અથવા માતા અથવા પિતા એ તારીખ:21.06.2023 સુધીમાં અરજદારોએ પોતાની ધોરણની માર્કશીટ ની ઝેરોક્ષ નકલ પાછળ પોતાનું નામ-સરનામું મોબાઇલ નંબર જોડી વિગત જમા કરવાની રહેશે .

ફોર્મ ભરવાનું સ્થળ ડી એન્ડ ડિજિટલ
નેશનલ હાઈવે જકાતનાકા પાસે આવેલા પેટ્રોલ પંપની બાજુમાં કિસ્મત કોમ્પલેક્ષ પહેલા માળે વાંકાનેર
8160159964 -9998432419 જમા કરાવવાનું રહેશે. ખાસ નોંધ : સન્માન સમારોહ ની તારીખ અને સ્થળ મુખ્ય મહેમાનો સાથે ચર્ચા કરી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે તેની નોંધ લેવી.

[wptube id="1252022"]
Back to top button