ટંકારા: સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા એ ટંકારા ખાતે જન સંપર્ક અભિયાન અંતર્ગત વડાપ્રધાનના નવ વર્ષની વિકાસગાથા વર્ણવી હતી

હર્ષદરાય કંસારા ટંકારા: સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા એ ટંકારા ખાતે જન સંપર્ક અભિયાન અંતર્ગત વડાપ્રધાનના નવ વર્ષની વિકાસગાથા વર્ણવી હતી

મોહનભાઈ કુંડારીયા એ જન સંપર્ક અભિયાન અંતર્ગત ટંકારામાં શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ખાતે શહેરના અગ્રણી નાંમકિત નગરજનો અને આગેવાનો સાથે સિધો સંવાદ કર્યો હતો .

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના નવ વર્ષની વિકાસ ગાથા વર્ણવતું પુસ્તક ભેટ આપ્યુ હતું.
આ કાર્યક્રમ વેળાએ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, વેપારી એસોસિયેશનના પ્રમુખશ્રી હસુભાઈ કટારીયા, વેપારી અગ્રણી રમેશભાઈ ગાંધી, માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદી નંદલાલભાઈ પરમાર, દિપકભાઇ ખત્રી, આશર લાલાભાઈ, વિનુભાઈ દરજી, હસુભાઈ સોની કેતનભાઈ નવકાર વાળા કેશુભાઈ પાચોટિયા, ચતુરભાઈ કોરીંગા સંગઠનના પ્રમુખ કિરીટભાઇ અંદરપા જીલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, નથુભાઈ કડીવાર, મોરબી માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટ ભવાનભાઈ ભાગિયા, એડવોકેટ સંજયભાઇ ભાગિયા, દિનેશભાઇ વાધરીયા, રશિકભાઈ દુબરીયા, નિલેશભાઇ પટણી, જીતેન્દ્ર ખોખાણી, પાટીદાર અગ્રણી અને આંબા ભગતની જગ્યાના પ્રમુખ હરેશભાઈ ધોડાસરા સહિતના હાજર રહ્યા હતા આ તકે ઉપદેશક વિદ્યાલયના આચાર્ય રામદેવજીનુ સન્માન કર્યું હતું.









