MORBIMORBI CITY / TALUKO

શું વાત છે, ધો. 12 કોમર્સ પછી પણ નર્સિંગ ફિલ્ડમાં આગળ વધી શકીએ? તો હા !!! વધુ વિગત માટે આજે જ મુલાકાત લો…નવયુગ નર્સિંગ કૉલેજ

નવયુગ નર્સિંગ કોલેજમાં ધો. ૧૨ કોમર્સ પછી થશે નર્સિંગ ના કોર્ષ. વધુ માહિતી માટે આજેજ મુલાકાત કરો…

શું વાત છે, ધો. 12 કોમર્સ પછી પણ નર્સિંગ ફિલ્ડમાં આગળ વધી શકીએ? તો હા !!! વધુ વિગત માટે આજે જ મુલાકાત લો…નવયુગ નર્સિંગ કૉલેજ

ધોરણ ૧૨ કોમર્સ પછી નર્સિંગ ની લાઈનમાં પોતાની કારકિર્દી બનાવવા માગતા વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ તક લઈને આવી નવયુગ નર્સિંગ કોલેજ.

નવયુગ નર્સિંગ કોલેજ ખાતે ધો.૧૨ પછી નર્સિંગ ફિલ્ડમાં પોતાની કારકિર્દી બનાવવા માગતા વિદ્યાર્થીઓ માટે એ.એન.એમ.(૨ વર્ષ) અને જી.એન.એમ. (૩ વર્ષ) આમ બે અલગ અલગ કોર્ષ લઈને આવી છે.

એડમિશન માટે સંપર્ક નંબર:- 8758755516

નર્સિંગ કોર્સ કર્યા પછી નાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના ખુલતા નવા દરવાજા જાણો ..

 

સરકારી હોસ્પિટલ મા સ્ટાફ નર્સ તરીકે જોડાઈ શકાય
– AIMS મા સ્ટાફ નર્સ તરીકે જોડાઈ શકય
– આર્મી નર્સ બની શકાય
– નર્સિંગ ફિલ્ડ મા હોસ્પિટલ મેટ્રોન બની શકાય
– માનસિક નર્સ બની શકાય
– ગાયનિક નર્સ બની શકાય
– બાળરોગ નર્સ બની શકાય
-નર્સિંગ કાઉન્સેલર બની શકાય
– નર્સિંગ ટ્યુટર બની શકાય
– નર્સિંગ રજિસ્ટ્રાર બની શકાય

આટ આટલા સ્કોપ સાથે નવયુગ નર્સિંગ કૉલેજ ની વિશેષતા તો ખરી જ… જાણો કોલેજ ની વિશેષતાઓ…

– મોરબી – રાજકોટ હાઇવે પર કેમ્પસ
– નર્સિંગ ક્ષેત્રે હાઇલી કવાલિફાઇડ એન્ડ એક્સપીરીઅન્સ્ડ ફેકલ્ટી….. વિદ્યાર્થીઓનાં પ્રેક્ટીકલ માટે કોલેજની અત્યાધુનિક લેબ…. તેમજ વિદ્યાર્થીઓની ક્લીનીકલ પ્રેક્ટીસ તેમજ ઇન્ટર્નશીપ માટે સૌરાષ્ટ્રની નામાંકીત સદભાવના હોસ્પિટલ …..
વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને રહેવા માટે અલગ-અલગ હોસ્ટેલની સુવિધા…..શુદ્ધ અને સાત્વિક ભોજન…..

12 કોમર્સમાં નાપાસ થયેલ વિધાર્થીઓ માટે પણ નવયુગ સંકુલ મા ભારત સરકાર માન્ય ઓપન સ્કૂલ પ્રોગ્રામ માથી પાસ થવાની સુવર્ણ તક છે..

તો આજે જ સંપર્ક કરો : 9316466534 સરનામું – ,, નવયુગ નર્સિંગ કૉલેજ , નવયુગ સંકુલ ‘બા’ ની વાડી પાસે , મોરબી રાજકોટ હાઈ વે, વિરપર પીન-363642.

[wptube id="1252022"]
Back to top button