MORBIMORBI CITY / TALUKO
ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા નિર્જળા એકાદશી ના પવિત્ર દિવસે બે વિધવા બહેનોને કીટ આપવામાં આવી:

ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા નિર્જળા એકાદશી ના પવિત્ર દિવસે બે વિધવા બહેનોને કીટ આપવામાં આવી

નિર્જળા એકાદશી ના પવિત્ર દિવસે મોરબી -૨
હાઉસીંગ બોર્ડ માં રહેતા બે વિધવા બહેનોને અનાજ કીટ આપવામાં આવી જેમાં એક બહેન ફક્ત એકલાજ છે અને
બીજા બહેન ચાર માસ પહેલા વિધવા થયા જેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે તેમનુ ગુજરાન ચલાવવા માટે અમારા મંડળના સભ્યો અને પ્રમુખશ્રી ના હસ્તે બંને બહેનોને અનાજ કીટ આપવામાં આવી અને તેમના આશીર્વાદ લીધા આ કીટ વિતરણમાં ટી સી ફૂલતરિયા ભીખા ભાઈ લોરિયા ગૌતમ ગૌસ્વામી
ઓધાભાઈ ભાળજા હાજર રહેલ તેમ પ્રમુખ શ્રી ટી સી ફુલતરિયા ની યાદી જણાવે છે અનેઆ રીતે ચિત્રા હનુમાનજી ધૂન મંડળ થકી સેવાકીય પ્રવૃત્તિ કરવા માં આવી..


[wptube id="1252022"]








