
મોરબી:ફિઝીયોથેરાપી ફ્રી નિદાન સારવાર કેમ્પ નું આયોજન
મોરબી:હેલ્થ પ્લસ ફિઝીયોથેરાપી એન્ડ રીહેબ સેન્ટર દ્વારા બે વર્ષ પુર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ ફ્રિ ફિઝીયોથેરાપી નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિવિધ તબીબ સેવા આપશે

કેમ્પમાં સેવાઓ આપનાર ડોકટરોની ટીમ
ડો. પ્રતિક જે. દેસાઇ (માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી) હાડકા,સાંધા તથા કમરના રોગોના નિષ્ણાંત, ડો. મોસમી ભટ્ટાસણા (માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી) હૃદય,ફેફસા તથા શરીરની ફિટનેસ નિષ્ણાંત, ડો. યોગીતા જેતપરીયા
(બેચલર ઓફ ફિઝીયોથેરાપી), ડો. ટ્વિંકલ દેત્રોજા
(બેચલર ઓફ ફિઝીયોથેરાપી),ડો. દેવાંશી વસીયાણી
(બેચલર ઓફ ફિઝીયોથેરાપી), ડો. બંસી કકાસણીયા (બેચલર ઓફ ફિઝીયોથેરાપી), ડો. નિશા પાંચોટીયા
(બેચલર ઓફ ફિઝીયોથેરાપી) (આઇ.એ. એફ.ટી.સર્ટીફાઇડ / ફિટનેસ નિષ્ણાંત સેવા આપશે
કેમ્પ તારીખ અને સ્થળ તારીખ: ૦૩/૦૬/૨૦૨૩, શનીવાર સ્થળઃ ચોથો માળ, પટેલ શોપીંગ સેન્ટર,અવની પાર્ક ચાર રસ્તા, મયુર પેલેસ સામે, કેનાલ રોડ, મોરબી.
સમયઃ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાકે, સાંજે ૪: ૦૦ થી ૭:૦૦ ફ્રી નિદાન કેમ્પની સેવાઓ :-
વધુ માહિતી માટે સંપર્ક ડો. પ્રતિક જે. દેસાઇ – ૮૨૩૮૨૯૩૨૦૬ કેમ્પમાં આવો ત્યારે ફાઇલ તથા જુના રીપોર્ટ સાથે લાવવા. કેમ્પમાં આવનાર દર્દીઓને રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન નંબરઃ+૯૧ ૮૨૩૮૨ ૯૩૨૦૬ / +૯૧ ૯૭૨૭૭ ૨૦૦૪૦










