MORBIMORBI CITY / TALUKOTANKARA
Tankara ઓરપેટ કન્યા વિદ્યાલય નું 99.17 ટકા પરિણામ ટંકારા કેન્દ્રમાં પ્રથમ ક્રમે અને મોરબી જિલ્લામાં બીજા ક્રમે

હર્ષદભાઈ કંસારા ટંકારા : ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલય ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું 99. 17 ટકા પરિણામ આવેલ છે આર્ટસ પ્રવાહનું સો ટકા પરિણામ આવેલ છે ઓરપેટ કન્યા વિદ્યાલય નું 99.17 ટકા પરિણામ ટંકારા કેન્દ્રમાં પ્રથમ ક્રમે અને મોરબી જિલ્લામાં બીજા ક્રમે આવેલ છે

શાળામાં પ્રથમ સ્થાન વિસોડિયા ટીયા 99. 91 PR એ વન ગ્રેડ સાથે આવેલ છે .બીજા નંબરે જીવાણી પ્રિયંકા 98.51 PR સાથે અને ત્રીજા નંબરે સનાળીયા સાક્ષી 98.18 PR સાથે આવેલ છે .

સંચાલક મંડળ સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ ભાલોડીયા હીરાભાઈ ફેફર તથા ધનજીભાઈ ઝાલરિયા સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ છે.


[wptube id="1252022"]








