MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારામાં ગૌશાળાના લાભાર્થે તોરણીયાનાં પ્રખ્યાત રામામંડળ રમાશે

ટંકારામાં ગૌશાળાના લાભાર્થે તોરણીયાનાં પ્રખ્યાત રામામંડળ રમાશે

ટંકારામાં ગૌશાળાના લાભાર્થે તોરણીયાનાં પ્રખ્યાત રામામંડળ રમાશે “રામામંડળ”નું ટંકારાનાં કિશાન નગર સોસાયટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૩૧-૫-૨૦૨૩ને બુધવારના રોજ સાંજે ૯-૦૦ કલાકે “રામામંડળ” યોજાશે. આ શુભ પ્રસંગે રામદેવ પીરના જીવન ચરિત્રોના પ્રસંગોને સંગીતમય શૈલીમાં માણવા સર્વે ધર્મપ્રેમી જાહેર જનતાને લાભ લેવા આયોજક ભાવેશભાઈ માવજીભાઈ લો દ્વારા ભાવભર્યુ હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button