LUNAWADAMAHISAGAR

મહિસાગર જિલ્લાના લુણાવાડા ઈન્દીરા મેદાન ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર અને યોગ અંગે જાગૃતિ રેલી યોજાઈ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહિસાગર જિલ્લાના લુણાવાડા ઈન્દીરા મેદાન ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર અને યોગ અંગે જાગૃતિ રેલી યોજાઈ

ગુજરાત સરકારનાં રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકનાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખુબ જ સફળ રીતે કરવામાં આવનાર છે આ કાર્યકરનાં આગોતરા આયોજનનાં ભાગરૂપે અને લોકોમાં યોગ અંગેની જાગૃતિ આવે યોગનું મહત્વ સમજાય,આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને તેના મહત્વની જાણકારી મળી રહે વધુમાં વધુ લોકો યોગ કરતા થાય તેવા ઉમદા આશયથી લુણાવાડા ઈન્દીરા મેદાન ખાતે કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર અને યોગ અંગે જાગૃતિ રેલી યોજાઈ હતી

આ રેલી ઇન્દિરા મેદાન નીકળી મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી આ કાર્યકરમાં નગરના વિવિધ સંસ્થાઓ, યોગ સાધકો, શહેરીજનો, ખેલાડીઓ, પોલીસ, તાલીમાર્થીઓ, હોમગાર્ડ જવાનો, અધિકારી ,કર્મચારીઓ સહીત નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.આ રેલી ઇન્દિરા મેદાન થી કુવારા ચોક પાસે સમાપ્ત થઇ હતી યોગ ભગાવે રોગ ઘર ઘર જાયેગે યોગ કરવાયેગે જેવા નારા સાથે સૌ શહેરીજનોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button