MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેર સીટી પોલીસ પીઆઇ ની 1996થી 2023 ની આછી ઝલક

આરીફ દિવાન મોરબી: આજના આધુનિક યુગમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરનાર યુવા પેઢી માટે પ્રેરણા સ્વરૂપ એક પરિચય પોલીસ કોન્સ્ટેબલ થી પી.આઈ સુધીની રફતાર આજના યુવા વર્ગ માટે વિશેષ નોંધનીય બને તેવા ઉદ્દેશ સાથે પીઆઈ સોલંકી નો પરિચય આજના આધુનિક ટેકનોલોજી યુગમાં યુવા પેઢી માટે પ્રેરણા સ્વરૂપ બને તેવા પ્રયાસો અંતર્ગત વાચકો સમક્ષ ટૂંકો પરિચય મોટો પ્રકાશ આપી રહ્યો છે.

સંઘર્ષ કરેલું કાર્ય સફળતા સાથે મંઝિલને પ્રાપ્ત કરવામાં ઘણા બધા ચઢાવ ઉતાર જીવનમાં કરવા પડે છે ભાગ્ય માં લખેલું સારું નડશું પાસુ પરફેક્ટ પરિણામ લાવવા માટે ધીરજ સાથે આત્મ નિર્ભર રહેવું પડે છે અને આત્મા નિર્ભર સાથે સફળતા પ્રાપ્ત કરી પોલીસ કોન્સ્ટેબલ માંથી પીઆઇ સુધીની સફર સંઘર્ષ સાથે ફરજ ના ભાગે કરનાર મૂળ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલા સોનગઢ ગામના પિયુષભાઈ દેવજીભાઈ સોલંકી જે વાંકાનેરમાં સીટી પીઆઈ તરીકે નો ચાર્જ તારીખ 2 5 2023 ના રોજ સંભાળીને કાયદા તોડ શખ્સો સામે કાયદાનું પાઠ કરાવી કાયદો વ્યવસ્થા જાળવી રાખનાર ખરા પ્રજાના રક્ષક તરીકે ઓળખ આપનાર પી.ડી. સોલંકી નો ટૂંકો પરિચય મોટું પ્રકાશ અન્ય પોલીસ અધિકારીઓ માટે નોંધ લેવા લાયક બન્યો છે 1996 માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે જય ગણેશ રાજકોટ સીટી પોલીસ સ્ટેશનમાં કર્યા ત્યારબાદ ફરજ ના ભાગે વિવિધ વિસ્તારોમાં વિવિધ કામગીરી અંતર્ગત પોલીસ અને પ્રજા વચ્ચે સારા નરસા અનુભવો પ્રાપત કર્યા છે અને ફરજ કાર દેવભૂમિ દ્વારકા અમદાવાદ રાજકોટ અને મોરબી શહેર જિલ્લામાં પ્રજા રક્ષક તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર પીડી સોલંકી એટલે કે પી.આઈ પિયુષભાઈ દેવજીભાઈ સોલંકી એ 2005માં પ્રથમ પ્રમોશન હેડ કોન્સ્ટેબલ એટલે કે જમાદાર તરીકે નું પ્રમોશન મેળવ્યા બાદ પ્રાપત માત્ર ચાર વર્ષમાં વધુ એક પ્રમોશન એટલે કે 2009માં ખાતાકીય પરીક્ષા આપી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઇ તરીકેનું પ્રમોશન મેળવ્યું હતું પીએસઆઇ તરીકે નું પ્રમોશન માં અમદાવાદ સિટીમાં અને ટ્રાફિકમાં ફરજ ના ભાગે કામગીરી કરી કાયદા તોડ વાહન ચાલકો અને કાયદા બહાર કામગીરી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી 2017માં પીઆઈ તરીકે પ્રમોશન પ્રાપ્ત કરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પંથકમાં કાયદો વ્યવસ્થા જાળવી કાયદા તોડ સામે કાયદાનો પાઠ પઢાવી આ સામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવાના પ્રયાસો ફરજ ના ભાગે કર્યા છે પ્રતિષ્ઠ પ્રમાણિક વ્યક્તિઓમાં શાંત સ્વભાવના મિત્ર સ્વભાવી અને ગુનેગારો સામે કાયદાનું શાસ્ત્ર ઉગાવીને કાયદાનો પાઠ કરાવવા ની કાયદાકીય પદ્ધતિ અનુસાર કાયદામાં રહેનાર ને ફાયદા હોય તેવા પ્રતિષ્ઠ પોલીસ અધિકારી તરીકે ઓળખ ધરાવે છે તે પ્રજાના રક્ષક એવા પી.ડી. સોલંકી દેવભૂમિ દ્વારકા જિલ્લા બાદ મોરબી ટ્રાફિક સહિત ની કામગીરી કર્યા બાદ મોરબી જિલ્લાના વાંકાનેરમાં સિટી પોલીસ મથકમાં પીઆઇ તરીકે તારીખ 2 5 2023 થી ચાર્જ સંભાળેલ છે એ સમય દરમિયાન વાંકાનેર સીટી પોલીસ મથકની હદમાં ભાટિયા સોસાયટી વિસ્તારમાં અજાણ્યા પુરુષની લાશ નો પ્રદા ફાસ્ટ કરી 7 જેટલા આરોપીઓને ઝડપી પાડી હત્યા ના ગુના નો પડદા પાસ કર્યો છે નોંધનીય છે કે વિશેષ કામગીરી વિવિધ શહેર જિલ્લા અમદાવાદ રાજકોટ દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં રહી છે ફરજ દરમ્યાન 67 બાઈક ચોરી નો પડદા ફાસ્ટ કરી ફરજ ના ભાગે કાયદા તોડ શખ્સો સામે કાયદાનો પાઠ પઢાવવામાં અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી ખરા પ્રજા રક્ષક તરીકે વાંકાનેર સીટી પોલીસ મથકના પી.આઈ પી.ડી. સોલંકી એ ફરજ ના ભાગે વિવિધ શહેર જિલ્લામાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનથી અને પોલીસ કર્મચારીઓ સાથે મિલન સ્વભાવ ધારી પી.આઇ. પી.ડી. સોલંકી એ પોલીસ કોન્સ્ટેબલ થી પીઆઇ સુધીની રફતાર 1996 થી શરૂ કરી 2023 સુધી વિશેષ નોંધનીય કામગીરી કરી સારા પ્રતિષ્ઠ પોલીસ અધિકારી તરીકેની સાથે પ્રજા રક્ષક તરીકેની આગવી ઓળખ ઊભી કરી છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button