
ટંકારા :લજાઇ જ્ઞાનજ્યોત વિદ્યાલય SSC નું ઉત્કૃષ્ટ પરિણામ
રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરેલ છે જેમાં ટંકારા ના લજાઇ જ્ઞાનજ્યોત વિદ્યાલય નું SSC નું ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે સિદીકી ગોસીયા ગુલામહેદાર 99.69 પી આર A1 ગ્રેટ મેળવી. સાથે ગણિત માં 100-100 અને સંસ્કૃત 100-100 ગુણ મેળવેલ છે શાળા નું ઝળહળતું પરિણામ આવતા વાલીઓએ શાળા ના સંચાલક ડી.પી કોટડીયા , વિજય ભાઈ ભાડજા અને સ્ટાફે અભિનંદન આપેલ છે નાના ગામડા ના વિદ્યાર્થી જહેમત ઉઠાવી,જાત મહેનતે ઉચુ પરિણામ મેળવી ગામનું નામ રોશન કરેલ છે

[wptube id="1252022"]








