
નેત્રંગ ટાઉનમાં આવેલ શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલ ખાતે ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્નેહા ભાવેશભાઈ બ્રહ્મભટ્ટ કે જેને માર્ચ ૨૦૨૩ માં લેવાયેલ ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૬૦૦ ગુણ માંથી ૪૯૨ ગુણ મેળવી ૮૨ ટકા તથા ૯૪.૫૫ પર્સન્ટાઇલ રેન્ક મેળવી સમગ્ર શાળામાં પ્રથમ પાંચમાં સ્થાન મેળવી નેત્રંગ નગર સહિત સમસ્ત બ્રહ્મભટ્ટ સમાજનુ ગૌરવ વધારતા આનંદ સાથે ગૌરવ ની લાગણી ફરી વળી છે.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
[wptube id="1252022"]








