MORBIMORBI CITY / TALUKO

મોરબી કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્ર્મ યોજાયો

મોરબી કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્ર્મ યોજાયો

મોરબી કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્ર્મ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયો હતો. જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા ૭ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.જાડેજા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શિરેશિયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નિલેશ રાણીપા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button