BHARUCH

શ્રીરામ કબીર ઉ.બુ.વિદ્યાલય રૂનાડ તા.જંબુસર માર્ચ 2023માં લેવાયેલી એસ.એસ.સી.નું પરિણામ 65.90 આવ્યું છે

શ્રીરામ કબીર ઉ.બુ.વિદ્યાલય રૂનાડ તા.જંબુસર માર્ચ 2023માં લેવાયેલી એસ.એસ.સી.નું પરિણામ 65.90 આવ્યું છે.
પ્રથમ પ્રજાપતિ વૈશાલીબેન 74.00%
બીજો ઠાકોર પાયલબેન 73.66%
ત્રીજો પટેલ વિરલભાઇ 70.66%
આચાર્ય શ્રી છગનભાઈ પરમાર અને સૌ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button