MAHISAGARSANTRAMPUR

ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલથી બાલાસિનોર પોલીસ

રિપોર્ટર.
અમિન કોઠારી
મહીસાગર

ઘરફોડ ચોરી નો ગણત્રીના દિવસો માં જ ભેદ ઉકેલતી બાલાસિનોર ટાઉન પોલીસ

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર,

 

 

બાલાસીનોર ટાઉન પોલીસ
તાજેતર મા ગઇ તારીખ ૧૭/૦૫/૨૦૨૩ ના રોજ બાલાસસનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના
તળાવ દરવાજાથી કોર્ટ તરફ જતા રસ્તા ની બાજુમા આવેલ ફરીયાદી શ્રી સલીમશા યાકુબશા દીવાન રહેતળાવ
દરવાજા પાસે,તા બાલાસીનોર જી મહીસાગર નાઓના બંધ મકાનનુ કોઇ અજાણ્યા ચોર ઇસમે તાળુ તોડી
ઘરમાાં પ્રવેશ કરી ઘરમાાંથી સોના-ચાદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ ૧,૭૩,૦૦૦/- ના મત્તાની ચોરી નો
ગુન્હો કરતા જે બાબતે બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશન એ ગુ નંબર ૧૧૧૮૭૦૦૨૨૩૦૧૮૭/૨૩ ઇ.પી.કો
કલમ ૪૫૭,૩૮૦ મજુ બનો ગુન્હો દાખલ થવા પામલે હતો.

 

 

જે અનસુધાંને આઇ.જી.પી કોરડીયા , પંચ મહાલ ગોઘરા રેન્જ તથા મહીસાગર
જીલ્લા પોલીસ અધિક્ષક. રાકેશ બારોટ તેમજ પી.એસ.વળવી નાયબ પોલીસ અધિક્ષક લુણાવાડા
નાઓએ આ ગુન્હો શોધી કાઢવા સારૂ અસરકારક એક્ષનપ્લાન બનાવી પરીણામલક્ષી ત્વરીત
કાર્યવાહી હાથધરી સદર ગુન્હો શોધવા અમો એ.એન.નીનામા પોલીસ ઇન્સ્પેકટર બાલાસીનોર પોલીસ સ્ટેશન જી
મહીસાગર નાઓનેજરૂરી માર્ગદર્શન અનેસચુના કરેલ.
જે અન્વયે તારીખ ૧૭/૫/૨૩ ના રોજ પી એસ આઈશ્રી સી.કે.સિસોદિયા આ ગુન્હા ની તપાસમા હતા દરમ્યાન ગુન્હાવાળી જગ્યાની નજીક માાં આવલે
સી.સી.ટી.વી ફુટેજ માાં તેમજ ટેકનીકલ સિસ્ટમ નો ઉપયોગ કરી આ ઘરફોડ ચોરી કરનાર કપડવંજ નો આસીક
નીયાજભાઇ ખલીયા રહે કપડવંજ ,નદી દરવાજા પાસે.તા કપડવંજ જ જી ખેડા નાઓએ આ ચોરી ને અંજામ આપેલ
હોવાનુ જણાઇ આવતા જે ચોર ઇસમની તપાસ મા કપડવંજ ટાઉન પોલીસ નેજાણ કરવામાાં આવલે હતી.
જે આધારે તારીખ ૧૮/૫/૨૩ ના રોજ કપડવંજ ટાઉન પો.સ.ઇ ડી.આર.બારૈયા નાઓના તથા
સવેલન્સના માણસો કપડવજ નદી દરવાજા આગળ વાહન ચેકીગ કરતા હતા તે વખતે સદરી ઇસમ
આસીકભાઇ સનયાઝભાઇ ખલીફા ઉ.વ.૩૬ રહ.ેકટારીયા આરા નદી દરવાજા પાસે મ.ુતા.કપડવજ જી
ખેડાનાનો મળી આવતા તેની અંગજડતી કરતા તેની પાસેથી આ ચોરી મા ગયેલ સોના ચાાંદીના દાગીના
તથા રોકડ રકમ મળી આવતા કપડવંજ શહેરતથા બાલાસસનોર પો.સ્ટેની હદમા ચોરી કરેલાની
કબુલત કરેલ હતી.

 

આરોપી પાસેથી કબ્જજે કરેલ મદ્દુામાલ
(૧) સોના ચાાંદીના દાગીના તથા રોકડ નાણા રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ્લેદક.રૂ.૧,૯૦,૫૦૦/- ની છે.
(૨) મોબાઇલ ફોન ન ાંગ-૦૧ દક.રૂ.૧૦,૦૦૦/-
(૩) મોટરસાઇલ જેની દક.રૂ.૫૦,૦૦૦/- કબ્જે લઈને

બાલાસિનોર ટાઉન પોલીસ એ
ગણત્રી ના દિવસો માં ચોરી નો ભેદ ઉકેલી કાઢયો હતો.

[wptube id="1252022"]
Back to top button