
હળવદ સરા નાકા નજીક નગરપાલિકા નો થાંભલો પડ્યો નીચે
મૂડમાંથી થાંભલો તૂટી જતા થાંભલો નમી ગયો જીઈબી દ્વારા નાખવામાં આવેલ વાયર ના કારણે લોકોના જીવ બચ્યા જો વાયર ત્યાંથી પસાર ન થતો હોત તો થાંભલા ના કારણે અનેક ઈજાગ્રસ્ત બન્યા હોત

કોઈ અકસ્માત બન્યો હોત તો જવાબદાર કોણ ?વેપારીએ જાતે થાંભલાને ઉભો કરી ટેકા પૂરતો બાંધ્યો નગરપાલિકા તંત્ર હવે જાગશે કે નહિ ?

વિશાલ જયસ્વાલ હળવદ
[wptube id="1252022"]








