MORBIMORBI CITY / TALUKO

મોરબીના શિક્ષણવિદ બટુકભાઈ ત્રંબકલાલ ઠાકર દુ:ખદ અવસાન

 

મોરબીઃમોરબીના જૂની પેઢીના શિક્ષણવિદ બટુકભાઈ ત્રંબકભાઈ ઠાકર (ઉ.વ.૯૦, બી.ટી.ઠાકર- ધી.વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલ) તે પરેશભાઈ, અને ભાવેશભાઈના પિતાનું તા.૧૪ મે ને રવિવારે અવસાન થયું છે. ,સદગતનું બેસણું તા.૧૮ મે ને ગુરુવારે સાંજે ૪ થી ૫ કલાકે શનિદેવ મંદિર, – અક્ષરધામ પાર્ક, નવલખી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

[wptube id="1252022"]
Back to top button