MORBIMORBI CITY / TALUKOWANKANER

ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપા નો જન્મદિવસ.

ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપા નો જન્મદિવસ.

ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ અંદરપા નો જન્મદિવસ 44 વર્ષ પૂર્ણ કરી 45 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને તેઓ ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે અને ટંકારા પાટીદાર એસોસિયનના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે અને મોરબી જિલ્લા ઓઇલ મીલ એસોસિયનના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે અને યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીમાં પણ પ્રમુખ તરીકે જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે તેમજ ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળી સફળતાપૂર્વક નિભાવી છે તેવાકિરીટભાઈ અંદરપા ના મોબાઈલ નંબર 9825083953 જન્મદિવસની શુભેચ્છા વરસાદ થઈ રહી છે

[wptube id="1252022"]
Back to top button