BHARUCH

જંબુસર તાલુકાના ખાનપુર ગામે માટી ખોદ કામ બાબતે ગ્રામજનો મા ભારે રોષ

જંબુસર તાલુકાના ખાનપુર ગામે માટી ખોદ કામ બાબતે ગ્રામજનો મા ભારે રોષ

જંબુસર શહેર નગરપાલિકા ની હદમાં આવેલ ડંપીંગ સાઈડ પાસે આવેલી જમીન માટી ખોદ કામ ની પરમિશન આપવામાં આવેલી છે તેવું ગ્રામજનો દ્વારા જણાવ્યું

પરંતુ ખાનપુર ગ્રામ પંચાયત ના સભ્ય સાદિક પઠાણ એ તંત્ર દ્વારા જેટલી માટી ખોદ કામ ની જગ્યા ફાળવી તેના કરતા વધુ નુ ખોદકામ થાય છે મેજર ટેપ થી તેની ઉંડાઇ પણ 12થી 15ફૂટ સુધીની છે તે સરકારી ગાઈડ લાઈન નુ પાલન થતું નથી ઓવર લોડિંગ ડમ્પર ના લીધે તેમના રસ્તા ખરાબ થાય છે તેની ન્યાઈક તાપસ કરી યોગ્ય કાર્યવાહીની માગ કરી

જયારે સામાજિક કાર્યકર સાજીદ હસન પટેલ માટી ખોદ કામ કરવાથી 12 થી 15 ફુટ ઉંડાઇ તેમજ મોટા તળાવ જેવું થવા થી ઢોરો તેમજ કોઈ વ્યક્તિ પડી જાય અને જાનહાની થાય તો કૉન જવાબદારી લે તો આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવી ગ્રામ જનોની માગ

રિપોર્ટર વિજયસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button