MORBIMORBI CITY / TALUKO

પાટીદાર કરીઅર એકેડેમી મોરબી ની ટિમ એ સરદારધામ ની મુલાકાત લીધી

સરદારધામ અમદાવાદ એવમ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા મોરબી ખાતે કન્યા છાત્રાલય ખાતે UPSC/GPSC ના કલાસ શરૂ કરવા માટે આજ રોજ પાટીદાર કરીઅર એકેડેમી મોરબી ની ટિમ સરદારધામ ની મુલાકાતે ટુક સમય માં મોરબી ખાતે કલાસ શુરૂ કરવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button