MORBITANKARA

ટંકારા ના પી એસ આઈ અને ટીમ ની તલાટી ની પરિક્ષા માં ઉત્તમ કામગિરી

ટંકારા ના પી એસ આઈ અને ટીમ ની તલાટી ની પરિક્ષા માં ઉત્તમ કામગિરી

રવિવાર ના રોજ સમગ્ર ગુજરાત માં તલાટી માટે નિ પરિક્ષા આપવા ઘણા બધા ઉમેદવાર ટંકારા ખાતે આવિયા હતા અને આ ઉમેદવારો. ને કઈ તકલીફ ના પડે તે માટે સમગ્ર ટીમ કાર્યરત હતી જેમાં પી એસ આઈ દ્રારા ઉમેદવારો ને રહેવા તથા જમવા માટે ની ઉત્તમ સગવડ કરવા માં આવી હતી અને ઉમેદવાર સમય સર પહોંચાડવા માં પણ ઘણી મદદ કરી હતી પોલીસ ના ઉત્તમ કામ થી ગામ ના લોકો એ પી એસ આઈ એચ આર હેરભા તથા સમગ્ર ટીમ ની પ્રશંસા કરી હતી

[wptube id="1252022"]
Back to top button