
૬ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી
ગુજરાત ના જુદા જુદા વિસ્તારોમાં માં નાબાલિક દિકરી ઓને તથા બાલિકા દિકરીઓને માથા ભારે લુખ્ખા તત્વો તથા ખોટા પ્રેમ જાળ માં ફસાવી ને ગરીબ પરિવારો ની દિકરી ઓની જીદંગી બગાડનાર તત્વો પાસે થી અત્યાર સુધી 24 દિકરી ઓને સરકાર અને તંત્ર ના સહયોગ થી ક્યાંક કાયદેસર ની કાર્યવાહી કરાવી ને પરત લાવ્યા છે તો ક્યાંક પોલીસ સ્ટેશન માં કેસ દાખલ કર્યા વિના મિત્રો સર્કલ ના સહયોગ થી પરત લાવ્યા છે.
નાબાલિક દિકરી ઓને પરત લાવ્યા પછી ભોગ બનનાર પરીવારો ના માતા પિતા ને માગૅદશૅન તેમજ સહયોગ આપી ને સરકાર માંથી મોટી સહાય મળે તે માટે પોલીસ તંત્ર સાથે ચર્ચા કરી ને સહાય અપાવવા માટે ની કાયૅવાહી પણ કરાવે છે.
[wptube id="1252022"]








