આપણે ત્યા કહેવત છે કે કુદરત સાથે ચેડા કરવાએ સમગ્ર વિશ્વ માટે ખતરો છે. અને કુદરત દરેક વસ્તુનો હિસાબ લેશે. આપણે બધા કુદરતના નિયમો વિરિદ્ધ જઈ કામ કરી રહ્યા છીએ. અને તેના કારણે તેનું પરિણામ આપણે જ ભોગવવુ પડશે. ભલે પછી તેમા થોડો સમય લાગે. હવે આ શહેરને જ જોઈ લો. જંગલ કિનારે વસેલા આ શહેરને બધુ જ આપ્યુ પરંતુ આપણી ભુલોના કારણે આજે આખુ શહેર ધરતીમાં સમાવવા લાગ્યુ છે. પરંતુ હવે હાલાત એવા દરરોજ એવો ડર લાગે છે કે ક્યારે ઘરતી ફાટી જશે અને ક્યારે અમારુ ઘર સમાઈ જશે.
આ વાત છે બ્રાઝિલના ઉત્તર પુર્વમાં વસેલા બુરિટિકુપુ શહેરની છે. અહીં 73000 થી વધારે લોકો રહે છે. તેમજ ઘણુ જ સુંદર શહેર છે. પરંતુ જંગલોના કંટિગના કારણે આ ધરતી ખોખલી બની ગઈ છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી અહી ભૂસ્ખલન થઈ રહ્યુ છે. ગયા મહિને આ શહેરમાં અચાનક જ ધરતી ફાટી ગઈ હતી. જેમાં 230 ફુટ એટલે કે 70 ફુટ પહોળો ખાડો પડી ગયો છે. એટલું જ નહી પરંતુ તેમા કેટલાક ઘરો તેમા સમાઈ ગયા છે. અને આ પહેલી વાર નથી થયું. પરંતુ કેટલીયે જગ્યા પર આવી ઘટના જોવા મળી છે.