LUNAWADAMAHISAGAR

ગુજરાત સ્થાપના દિવસ નિમિતે મહીસાગર પોલીસ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

ગુજરાત સ્થાપના દિવસ નિમિતે મહીસાગર પોલીસ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું

આજરોજ 1 લી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિતે ગુજરાત ગૌરવ દિવસ ની ઉજવણી અનુસંધાને મહીસાગર પોલીસ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનુ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ ની અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો જેમાં બાલાસિનોર પોલીસ ટીમ વતી સારો દેખાવ કરવામાં આવ્યો આ ટુર્નામેન્ટમાં મહીસાગર એસ પી ડીવાયએસપી ચાવડા ડીવાયએસપી વલવી આરપીઆઈ એસ એમ નિસરતા પીઆઈ ભરવાડ અને પીઆઈ નિનામા સહિત આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button