HALVADMORBIMORBI CITY / TALUKO

એસટી તંત્રનો છબરડો:ઓનલાઇન બુક કરેલી ટિકિટ કંડકટરને લિસ્ટ માં ન દેખાતા મુસાફર થયા પરેશાન

એસટી તંત્રનો છબરડો:ઓનલાઇન બુક કરેલી ટિકિટ કંડકટરને લિસ્ટ માં ન દેખાતા મુસાફર થયા પરેશાન

શિવાની જયદીપ જાની,જયદીપ જાની નામના મુસાફરોએ એસટી ની ચાર દિવસ પહેલા બાટવા હળવદ નામની બસમા તારીખ 23 એપ્રિલની ટિકિટ બુક કરાવેલ હતી પરંતુ કંડકટરને લીસ્ટમાં એ ના બતાવતા મુસાફરને રઝડતા મૂક્યા

તમે તમારી રીતે પૂછપરછમાં તપાસ કરી લો તેમાં હું કંઈ ન કરી શકું કંડક્ટરે આપ્યો ઉડાવ જવાબ

એક બાજુ એસટી તંત્ર ઓનલાઈન તરફ લોકોને વાળી રહ્યું છે ત્યારે આવા છબરડા થી પરેશાન થતા મુસાફરો માટે જવાબદાર કોણ લોકોમાં આક્રોશ મુસાફરે રાત્રે તાત્કાલિક પ્રાઇવેટ વાહન બાંધી હળવદ આવવા મજબૂર બન્યા પતિ પત્ની સહિત માત્ર દોઢ વર્ષની બાળકી સાથે મુસાફરો ચાર કલાકથી વધુ હેરાન થયા જવાબદાર કોણ તે પણ હવે જોવાનું રહ્યું

વિશાલ જયસ્વાલ હળવદ

[wptube id="1252022"]
Back to top button