MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા અમરાપર રોડ પર આસુન્દ્રા નદીના કાંઠે જુગાર રમતા બે ઝડપાયા

ટંકારા અમરાપર રોડ પર જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા

ટંકારા-અમરાપર રોડ આસુન્દ્રા નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને રોકડા રૂપીયા-૩૧,૪૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી પોલીસ
ટંકારા-અમરાપર રોડ આસુન્દ્રા નદીના કાંઠે બાવળના ઝાડ નીચે જાહેરમાં ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા રમેશભાઇ રણછોડભાઇ કોરીંગા પટેલ ઉ.વ. ૪૮ રહે. ટંકારા લોવાસ તા.ટંકારા જી.મોરબી રાજીવભાઇ કેશવજીભાઇ પાચોટીયા/પટેલ ઉ.વ. ૪૦ રહે. ટંકારા ગાયત્રીનગર જી.મોરબી વાળને રોકડા રૂ.૩૧,૪૦૦/- તેમજ ગંજીપના નંગ-૫ર સાથે ઝડપી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપીઓ સામે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે.

[wptube id="1252022"]
Back to top button