
તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા ગીર દેવલી જ્યોતિબા ફૂલે લાઈબ્રેરી ખાતે ગ્રામજનો ને કાયદાની જરૂરિયાત અને તેની ઉપયોગીતા બંધારણના મૂળભૂત અધિકારો, તેમજ સામાજિક સમરસતા દિવસ અને કાનૂની કાયદાની બુકો ભેટ આપવામાં આવી.તેમજ લોકો ને પ્રાથમિક માહિતી આપવામાં તેમજ બાળકો દ્વારા વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.તેમજ આમુખ,બંધારણ અને ડો.બી. આર આંબેડકર નું જીવનચરિત વિશે સમજાવામાં આવ્યું.
.તેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.લીગલ સુપરિટેન્ડેન્ટ ભાવિન જેઠવાના માર્ગદર્શન હેઠળ જેમાં હાજર રહેલ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા,તેમજ ડૉ.પ્રવિણભાઈ રાઠોડ, સંતિલાલ રાઠોડ,તેમજ ગામના આગેવાનો તેમજ ગ્રામજનો, હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]





