
ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ ના જન્મદિવસ નિમિત્તે શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર હરિધામ સોખડાના શ્રી વરિષ્ઠ એવા આધ્યાત્મિક વડીલ સંત શ્રી પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીજી અને પ્રિયદર્શન સ્વામીએ સ્મૃતિ ભેટ અર્પણ કરી જન્મ દિવસ નિમિત્તે પ્રાથના કરી કે તેઓ નિરોગી ,દીર્ઘાયુ રહી ખૂબ ખૂબ પ્રગતી કરે તેમજ સદાય રાષ્ટ્ર અને સમાજ ને ઉપયોગી થઇ આપની કીર્તિ વધારો તેવી અંત:કરણપૂર્વક શુભકામના, આ પ્રસંગે રાજુભાઈ રબારી કોટાલી રાજુભાઈ નવઘણભાઈ રબારી ગાજરાવાડી હાજર રહ્યા હતા.
બ્રિજેશ પટેલ,નેત્રંગ
પત્રકાર પ્રતિનિધિ
[wptube id="1252022"]