MORBIMORBI CITY / TALUKOTANKARA

વિરપર નિવાસી: સ્વ.રેવીબેન નથુભાઈ બાવરવા નું દુ:ખદ અવસાન/ બેસણું

વિરપર નિવાસી: સ્વ.રેવીબેન નથુભાઈ બાવરવા નું દુ:ખદ અવસાન/ બેસણું

દિલગીરી સાથ જણાવવાનું કે બાવરવા નથુભાઈ ડાયાભાઇ ના ધર્મ પત્ની અને હિતેન્દ્ર નથુભાઈ અને નરેન્દ્ર નથુભાઈ ના માતૃશ્રી સ્વ રેવીબેન નથુભાઈ બાવરવા તા ૧૧-૪-૨૩ ને મંગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના

નોંઘ: લૌકિક પ્રથા બંધ રાખેલ છે

                 ( સદગતનું બેસણું )
તા.૧૩-૪-૨૩ ને ગુરૂવાર સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે શ્રી કેરડીયા હનુમાન મંદિર ‌ મારુતિ હોલ વિરપર( મ.)

લી. નથુભાઈ ડાયાભાઈ બાવરવા
સ્વ. કેશવજીભાઈ ડાયાભાઇ બાવરવા
પ્રભુભાઈ ડાયાભાઈ બાવરવા,નાગજીભાઈ ડાયાભાઈ બાવરવા,નાગજીભાઈ મોહનભાઈ બાવરવા,કૃત હિતેન્દ્રભાઈ બાવરવા,જશ નરેન્દ્ર ભાઈ બાવરવા

બાવરવા પરિવારના જય શ્રી કૃષ્ણ

[wptube id="1252022"]
Back to top button