NATIONAL

દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 37 હજારને પાર

દેશમાં ફરી એકવાર કોવિડ-19 સંક્રમણના કેસ વધવા લાગ્યા છે. દિલ્હી, રાજસ્થાન, હિમાચલ જેવા ઘણા રાજ્યોમાં જ્યાં એક મહિના પહેલા સુધી કોરોનાના કેસ શૂન્ય પર પહોંચી ગયા હતા, ત્યાં ચેપના નવા કેસો ચિંતામાં વધારો કર્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 5676 નવા કેસ નોંધાયા છે, જ્યારે સોમવારે આ સંખ્યા 5,880 હતી. આ સાથે જ સક્રિય દર્દીઓની સંખ્યા 37 હજારને પાર થઈ ગઈ છે.

[wptube id="1252022"]
Back to top button