BHARUCHBHARUCH CITY / TALUKO

*તિથી ભોજન થકી આંગણવાડીના બાળકોને મળશે પોષ્ટિક, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન*

*તિથી ભોજન થકી આંગણવાડીના બાળકોને મળશે પોષ્ટિક, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન*
——
ભરૂચ- સોમવાર- બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે સાથે ICDS શાખાના સહયોગ અન્વયે ગામના આગેવાન,સેવાભાવી સંસ્થા કે વ્યક્તિઓ દ્વારા પોષ્ટિક, સાત્વિક, સ્વાદિષ્ટ તિથી ભોજન આંગણવાડીના બાળકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
નેત્રંગ તાલુકાના કામલિયા ગામમાં આવેલી આંગણવાડીમાં બાળકોને દર સપ્તાહે તિથી ભોજન આપવામાં આવે છે. સરપંચ પિન્ટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગામમાં ઉજવાતા શુભ પ્રસંગો દરમ્યાન અને ગામના આગેવાન વ્યકતિઓ, દ્વારા દર સપ્તાહે નાના બાળકોને સ્વાદિષ્ટ તિથી ભોજન અપાઈ રહ્યું છે.

[wptube id="1252022"]
Back to top button