
ટંકારા: ટંકારા તાલુકાના હમીરપરના ડો. પીયુષ ઠોરીયા GPSC પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ પરીવાર તથા ગામનું ગૌરવ વધાર્યું હાલ બોન્ડ ફરજ ઉપર સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે ફરજ બજાવે છે.

ટંકારા તાલુકાના હમીરપર ગામના ખેડુ પ્રભુલાલ હરખાભાઈ ઠોરીયા ના પુત્ર ડો. પીયુષ જે હાલે સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે બોન્ડ હેઠળ ફરજ બજાવી રહ્યા છે જેમણે GPSC પરીક્ષામાં પાસ થયા હોય મેડિકલ ઓફિસર તરીકે પસંદગી પામ્યા છે આ માટે ડો પિયુષને ચૌમેરથી શુભેચ્છા અને અભિનંદનનો ધોધમાર વ્હાલ વછુટી રહો છે. હમીરપરના ડો. પીયુષ ઠોરીયા GPSC પરીક્ષામાં ઉત્તીર્ણથઇ.ટંકારા તાલુકાનું ગૌરવ વધારેલ છે.

[wptube id="1252022"]








