
૪ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ઉપલેટા તાલુકાના પાનેલી સેજાના પાનેલી-૪ આંગણવાડી કેન્દ્રનું લોકાર્પર્ણ ઉપલેટા તાલુકાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા વરદહસ્તે રીબીન કાપી ને દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતુ આંગણવાડીના લોકાર્પણમાં હાજર રહેલ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનુભાઈ ચંદ્ર્વાડીયા,ઉપ પ્રમુખ, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ભાવસિંહ પરમાર બાળ વિકાસ યોજના અધિકારી સોનલબેન વાળા,મુખ્ય સેવિકા મીતા બેન હુંબલ, પાનેલી સરપંચ શારદાબેન જાદવ. જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયત ના સદસ્ય, ગામ પંચાયતના સદસ્ય,આ વિસ્તાર ના આગેવાન હાજર રહ્યા હતા એન.એમ કોડીનેટર રાજદીપ ભાઈ ગજેરા અને પાનેલી સેજાના મુખ્યસેવીકા મીતા બેન હુંબલ એ યાદી જણાવી છે.
[wptube id="1252022"]





