ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લાના નવા કલેક્ટરશ્રી તરીકે પદભાર સંભાળતા પ્રશસ્તિ પરીક

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના નવા કલેક્ટરશ્રી તરીકે પદભાર સંભાળતા પ્રશસ્તિ પરીક

અરવલ્લી જિલ્લાના નવા કલેક્ટરશ્રી તરીકે પ્રશસ્તિ પરીકે પદભાર સંભાળ્યો,અધિકારીઓએ સ્વાગત કરીને શુભકામનાઓ પાઠવી.આ પહેલા વડોદરાના રિજનલ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. અને જામનગર અને નવસારીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.અરવલ્લી જિલ્લાના નવા કલેક્ટરશ્રીએ પદભાર સંભાળતા અરવલ્લી જિલ્લાને લોકો અને અધિકારીઓના સાથ સહકારથી વિકાસશીલ અને પ્રગતિશીલ બનાવવાની ખાતરી આપી.

[wptube id="1252022"]
Back to top button