
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નવસારી જિલ્લામાં વધુ 05 કેસ નોંધાતાં આરોગ્ય વિભાગે શંકાસ્પદ દર્દીઓના સેમ્પલની સંખ્યામાં વધારો કર્યો છે.
આરોગ્ય વિભાસ પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લામાંથી 640 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 05 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા છે. જેમાં નવસારીમાં 02 અને જલાલપોરમાં 02 તેમજ ચીખલી તાલુકામાં 01 પોઝીટીવ નોંધાયો છે.જેના સામે આજે 03 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.હાલે જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 11 છે.
[wptube id="1252022"]



