
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નવસારી જિલ્લામાં વધુ બે કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે.આજે બુધવારે વધુ બે કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાસ પાસેથી મળતી માહિતી મુજબ બુધવારે જિલ્લામાંથી 683 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં બે દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા છે. જેમાં ખેરગામ તાલુકાના વાડ ગામના 34 વર્ષીય પુરુષ તેમજ. જલાલપોર તાલુકાના વીજલપોર વિસ્તારોમાં રહેતા 65 વર્ષીય વૃધ્ધ નો રિપોર્ટ પોઝીટીવ નોંધાયા આ નવા બે કેસ મળી જિલ્લામાં 09 દર્દીઓ સારવાર હેઠળ છે.
[wptube id="1252022"]



