MEHSANAVIJAPUR

વિજાપુર નાના બાળકે રોજા રાખીને સબ્ર ધૈર્ય નું ઉદાહરણ પુરુ પાડ્યુ

વિજાપુર નાના બાળકે રોજા રાખીને સબ્ર ધૈર્ય નું ઉદાહરણ પુરુ પાડ્યુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં 5 વર્ષના બાળકે ઉનાળાની કાળઝાળ ગરમીમાં રોજુ રાખીને ધીરજ સબ્ર નુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું જેને લઇને બાળક ને રોજા રાખવા માટે હાર પહેરાવીને પરિવાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું હાલમાં મુસ્લીમ સમાજના રમજાન માસ ચાલતુ હોઈ લોકો ગુનાઓ છોડીને ઈબાદત તરફ વળ્યા છે જેમાં મુસ્લીમ સમાજના લોકો વહેલી સવારે શહેરી તેમજ સાંજના મગરીબ ના સમયે રોજા છોડતા હોય છે ત્યારે શહેરના એડવોકેટ સૈયદ હાસીમ બુખારી અને રૂમાના બાનુ બુખારી ના નાના 5 વર્ષના પુત્રએ 16 કલાક નો રોજો રાખીને અને ઈબાદત નમાજ પઢી ને સબ્ર અને ધૈર્ય નો ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું છે

[wptube id="1252022"]
Back to top button