
ભરૂચ .
સી ડિવિઝન પોલીસે રીઢા ચોરને ઝડપી પાડ્યો.
રાજ્યમાં 27 વર્ષથી અલગ અલગ અલગ જિલ્લાઓમાં કરી ચુક્યો છે ચોરીરાજ્યની ૧૫ થી વધુ પોલીસ સ્ટેશનમાં મિલકત સહિતની ચોરીના ગુન્હામાં થઈ ચૂકી છે આરોપીની ધડપકડ.આરોપી સિકંદર ઉર્ફે ફરીદ હુસેન ઈબ્રાહીમ સૈયદને પાંચ વખત થઈ ચૂક્યા છે પાસા સી ડિવિઝન પોલીસે કારની બેટરીઓ સહિત 3 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો.
[wptube id="1252022"]





