BODELICHHOTA UDAIPUR

ઝોઝ પોલીસ સ્ટેશનનો. આ હે કોન્સ્ટેબલ રૂપિયા.10,000.ની લાંચ લેતા એ.સી.બી.ના હાથે રંગે હાથ ઝડપાયો.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર છોટાઉદેપુરના ઝોઝ પોલીસ મથકમાં આ.હે. કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો પરબતસિંહ નારસિંહ રાઠવા એ આરોપીને જામીન પર છોડવા સારું 10,000 હજારની લાંચ માંગી હતી ફરિયાદી એ આઅંગે એ.સી.બી ને જાણ કરાતા એ.સી.બીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button