RAJKOTUPLETA

ઉપલેટાના નિષ્પક્ષ, નીડર અને તટસ્થ જાગૃત યુવા પત્રકાર આશિષ લાલકીયાનો ૨૭ માર્ચના રોજ જન્મદિવસ

તા.૨૬ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ઉપલેટાના યુવા પત્રકાર આશિષ લાલકીયાનો ૨૭ માર્ચના રોજ જન્મદિવસ છે ત્યારે ૨૭ માર્ચના રોજ જન્મેલા અને હાલ બહોળું મિત્ર સર્કલ ધરાવતા અને તેમના સંપર્કમાં રહેલા લોકો, નેતાઓ, અધિકારી, મિત્રો, દરેક સમાજના અગ્રણીઓ અને આગેવાનો સહિતનાઓ દ્વારા તેમને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આશિષ લાલકીયા હંમેશા નિષ્પક્ષ, નીડર અને તટસ્થ રીતે મીડિયા પ્રતિનિધિ તરીકે પોતાની કામગીરી કરી અને મીડિયા જગતમાં તેમજ લોકોમાં થોડા જ સમયમાં ખુબ જ છવાયા છે ત્યારે તેમની ઉત્તમ તેમજ સન્માનનીય કામગીરીથી તેમને અનેક સન્માનો, પ્રમાણપત્રો, સિધ્ધિઓ પણ મળ્યા છે ત્યારે તેમના જન્મદિવસ નિમિતે શુભકામનાઓની વર્ષાઓ થઈ છે જેમાં તેમને તેમના ફોન નંબર ૯૦૧૬૨૦૧૧૨૮ પર ટેલીફોનીક તેમજ સોશ્યલ મીડિયાના માધ્યમથી શુભકામનાઓ પાઠવાઈ રહી છે.

[wptube id="1252022"]
Back to top button