કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના જ ગામે. ચાઇનાં નામની વાડી નજીક આવેલ પિલુડીના ઝાડ નિચે ખુલ્લી જાહેર જગ્યામાંથી “જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કાવી પોલીસ

ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી એમ.એસ. ભરાડા વડોદરા વિભાગ,વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડૉ.લીના પાટીલ નાઓ તરફથી જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃતી અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના મળતા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પી. એલ ચૌધરી જંબુસર વિભાગ, જંબુસર તથા શ્રી એમ.વી.તડવી C.P.I જંબુસર સર્કલ, જંબુસર નાઓના માર્ગદર્શન હેઠળ નાઓની સુચના આધારે પોલીસ સબ ઈન્સપેક્ટર શ્રી એલ.એ.પરમાર કાવી પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમીયાન સાથેના અ.હે.કો.નાઓને બાતમી હકીકત આધારે- ટૂંડજ ગામમાં આવેલ ચાઇાં નામની વાડી વિસ્તારમાં પિલુડીના ઝાડ નિચે આવેલ ખુલ્લી જગ્યામાંથી પત્તા-પાના વડે પૈસાનો હારજીતનો જુગાર રમતાં આરોપીઓને પકડી પાડી અંગ ઝડતીના રોકડા રૂપીયા ૭.૮૩૦/- તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૪,૩૮૦/- તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ કિ.રૂ.૧૨,૧૯૦/- નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. → પકડાયેલ આરોપીની વિગત (૧) ઉસ્માનગની અબ્દુલભાઇ દિવાન ૩.૧.૬, રહે-ટુંડજ,જુની નવા-નગરી તા.જંબુસર, જી.ભરૂચ (૨) અદભા અમરસંગભાઈ સિંધા (૩) અકબર માધવસંગભાઈ સિંધા ઉ.વ.૬૨. ૩૧.૩૦, રહે.ટુંડજ,વાંટા ફળીયા તા.જંબુસર, જી.ભરૂચ રહે. ટુંડજ, વાંટા ફળીયા તા.જંબુસર, જી.ભરૂચ (૪) અબ્દુલભાઇ બાપુસાહેબ સિંધા ઉ.વ.આ.૫૦, રહે- ટુંડજ, જુની નવાનગરી તા.જંબુસર, જી.ભરૂચ (૫) અભેસંગભાઇ ઉર્ફે ટીનો રાવજીભાઇ રાઠોડ ઉ.વ.આ.૩૭, રહે-ટુંડજ,ભાથીજી નગરી તા.જંબુસર, જી.ભરૂચ કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ:- પોલીસ સબ ઈન્સપેક્ટર શ્રી એલ.એ.પરમાર અ.હે.કો.શંકરભાઈ સોનજીભાઈ બ.નં.૧૩૮૮ આ.પો.કો.સચિનકુમાર વિક્રમભાઈ બ.નં.૦૧૫૩ આ.પો.કો. વિજયભાઇ મથુરભાઇ બ.નં.૦૨૬૩
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 





